Open in app

ગ્રીન શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya6th Aug 2018

green sak ના વિશે

Ingredients to make green sak in gujarati

  • ધાણા ભાજી બે પણી
  • આદું કટકો એક
  • તીખા મરચા ત્રણ
  • હિંગ ચપટી
  • લીંબુ અડધું
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ એક ચમચો
  • પાલક ના બે પાન
  • લસણ દસ કળી
  • બટેટુ એક નંગ

How to make green sak in gujarati

  1. ધાણાભાજી ,આદુ ,મરચા,લસણ,પાલક બાફી ને બધું મિક્સ કરી ગ્રેવી કરવી પછી એક બટેટાની ચિપ્સ તળવી પછી તેલ મૂકી હિંગ નાખી ગ્રેવી વઘારવી તેમાં મીઠું ,લીંબુ નાખી દેવું .પાંચ મિનિટ ગેસે રાખવું .

Reviews for green sak in gujarati (0)

No reviews yet.

Recipes similar to green sak in gujarati

  • ગ્રીન ભાત

    4 likes
  • ગ્રીન ફિશ

    1 likes
  • ગ્રીન ઓરો

    2 likes
  • ગ્રીન રાઈસ

    5 likes
  • મગ નું શાક

    3 likes
  • ગ્રીન ઉપમા

    3 likes