હોમ પેજ / રેસિપી / ગ્રીન શાક

Photo of green sak by Yashi Bhumi Kariya at BetterButter
636
3
0.0(0)
0

ગ્રીન શાક

Aug-06-2018
Yashi Bhumi Kariya
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન શાક રેસીપી વિશે

ગ્રીન શાક સ્પાયસી અને ટેસ્ટી લાગે છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • ધીમે ધીમે ઉકાળવું

સામગ્રી સર્વિંગ: 2

  1. ધાણા ભાજી બે પણી
  2. આદું કટકો એક
  3. તીખા મરચા ત્રણ
  4. હિંગ ચપટી
  5. લીંબુ અડધું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. તેલ એક ચમચો
  8. પાલક ના બે પાન
  9. લસણ દસ કળી
  10. બટેટુ એક નંગ

સૂચનાઓ

  1. ધાણાભાજી ,આદુ ,મરચા,લસણ,પાલક બાફી ને બધું મિક્સ કરી ગ્રેવી કરવી પછી એક બટેટાની ચિપ્સ તળવી પછી તેલ મૂકી હિંગ નાખી ગ્રેવી વઘારવી તેમાં મીઠું ,લીંબુ નાખી દેવું .પાંચ મિનિટ ગેસે રાખવું .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર