Open in app

પીળા કદૂ નો સૂપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Lata Lala6th Aug 2018

Butternut squash soup ના વિશે

Ingredients to make Butternut squash soup in gujarati

  • કદૂ પીળો 250 ગ્રામ
  • 1 ટી સ્પૂન ઘી
  • મીઠું 1/4 ટી સ્પૂન
  • અજમો 1/4 ટી સ્પૂન
  • તાજી લીલી ડુંગળી 25 ગ્રામ
  • ગાજર 6 ગ્રામ
  • ડુંગળી કાપેલી 6 ગ્રામ
  • બદામ 4 કાપેલા
  • નારિયળ દૂધ 40 મિલી લીટર
  • પાણી જરૂર મુજબ

How to make Butternut squash soup in gujarati

  1. ઓવેન ને 180 ડિગ્રી પર 10 મિનિટ પ્રીહીટ કરો
  2. કદૂ ના ટુકડા કાપી એના ઉપર મીઠું અને અજમો નાખી ઓવેન ની ટ્રે ઉપર મુકી 10 મિનિટ બેક કરો
  3. એક પૈન લઇ ને ઘી નાખી ગાજર, લીલી ડુંગળી, બદામ અને સાદી ડુંગળી સાંતળી લો
  4. આમાં બેક કરેલો કદૂ નાખો
  5. પાણી અને નારિયળ નો દૂધ ઉમેરીને સાંતળી લો
  6. ઉભરો આવે એટલે ગેસ ધીમું કરી ચડવા દો
  7. કાઢીને ઠંડુ થવા દો
  8. મિક્સિ માં પીસી લો
  9. ચિલ્લી ફ્લેકેસ થી સજાવો
  10. ગરમ પીરસો

Reviews for Butternut squash soup in gujarati (0)

No reviews yet.

Recipes similar to Butternut squash soup in gujarati

  • મગ ની દાળ નો સૂપ.

    2 likes
  • લીલો પુલાવ અને બીટ નો સૂપ

    2 likes