હોમ પેજ / રેસિપી / પીળા કદૂ નો સૂપ

Photo of Butternut squash soup by Lata Lala at BetterButter
485
1
0.0(0)
0

પીળા કદૂ નો સૂપ

Aug-06-2018
Lata Lala
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીળા કદૂ નો સૂપ રેસીપી વિશે

એક પૌષ્ટિક સૂપ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ધીમે ધીમે ઉકાળવું
  • બેકિંગ
  • સૂપ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. કદૂ પીળો 250 ગ્રામ
  2. 1 ટી સ્પૂન ઘી
  3. મીઠું 1/4 ટી સ્પૂન
  4. અજમો 1/4 ટી સ્પૂન
  5. તાજી લીલી ડુંગળી 25 ગ્રામ
  6. ગાજર 6 ગ્રામ
  7. ડુંગળી કાપેલી 6 ગ્રામ
  8. બદામ 4 કાપેલા
  9. નારિયળ દૂધ 40 મિલી લીટર
  10. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. ઓવેન ને 180 ડિગ્રી પર 10 મિનિટ પ્રીહીટ કરો
  2. કદૂ ના ટુકડા કાપી એના ઉપર મીઠું અને અજમો નાખી ઓવેન ની ટ્રે ઉપર મુકી 10 મિનિટ બેક કરો
  3. એક પૈન લઇ ને ઘી નાખી ગાજર, લીલી ડુંગળી, બદામ અને સાદી ડુંગળી સાંતળી લો
  4. આમાં બેક કરેલો કદૂ નાખો
  5. પાણી અને નારિયળ નો દૂધ ઉમેરીને સાંતળી લો
  6. ઉભરો આવે એટલે ગેસ ધીમું કરી ચડવા દો
  7. કાઢીને ઠંડુ થવા દો
  8. મિક્સિ માં પીસી લો
  9. ચિલ્લી ફ્લેકેસ થી સજાવો
  10. ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર