Open in app

પાણીપુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Rani Soni6th Aug 2018

Pani Puri ના વિશે

Ingredients to make Pani Puri in gujarati

  • પાણીના મસાલા માટે :
  • 1/2 કપ કાપેલ કોથમીર
  • 1/2 કપ ઝીણા કાપેલ ફુદીના પત્તા
  • 2 લીલું મરચું
  • 1 ઇંચ ઝીણું કાપેલ આદું
  • 1 /2 ચમચી ચાટ મસાલા પાઉડર
  • 1 1/2 ચમચી શેકેલ જીરા પાઉડર
  • 1 1/2 ચમચી લીંબુ નો રસ
  • જરૂર પ્રમાણે મીઠું
  • પાણીપાણી પુરી મસાલા 2 ચમચી
  • 3 કપ પાણી
  • ભરવા માટે:
  • 3 મધ્યમ કદના બટાકા બાફેલા
  • 1/2 બાફેલા દેશી ચણા
  • 1 મધ્યમ કદના કાંદા સમારેલ
  • 1 ચમચી ચાટ મસાલા
  • 1 1/2 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1/2 ચમચી લાલ મરચા પાઉડર
  • 2 ચમચી ઝીણા કાપેલ કોથમીર
  • સિંધવ મીઠું જરુર મુજબ
  • સેવ ઝીણી 2 ચમચી
  • પુરી જરુર મુજબ

How to make Pani Puri in gujarati

  1. બાફેલા બટાકા ,ચણા, કાંદા, ચાટ મસાલા પાઉડર,લાલ મરચા પાઉડર,ઝીણા કાપેલ કોથમીર પત્તા,જરૂર પ્રમાણે સિંધવ મીઠું નાંખી પુરી માં ભરવા માટે તૈયાર કરો
  2. ફુદીનાના પાન, કોથમીર ,લીલું મરચું, આદું મિક્સરમાં વાટીને
  3. પાણી ગાળીને બધા મસાલા નાંખો
  4. 3 કપ પાણીમાં મિક્સ કરો
  5. જમતી વખતે પુરી માં અંગૂઠા વડે કાણું પાડીને
  6. બટાકા ચણા ભરો
  7. ઉપરથી પાણી ભરીને
  8. સેવ નાંખો
  9. ખાવો અને ખવડાવો

Reviews for Pani Puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pani Puri in gujarati

  • રગડા પાણીપુરી

    4 likes
  • પાણીપુરી બૃશેટા

    1 likes
  • બ્રૂશેટા પાણીપુરી

    5 likes