હોમ પેજ / રેસિપી / પાણીપુરી

Photo of Pani Puri by Rani Soni at BetterButter
592
1
0.0(0)
0

પાણીપુરી

Aug-06-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાણીપુરી રેસીપી વિશે

વાત જો સ્ટ્રીટ ફૂડની હોય તો પહેલું નામ પાણી પુરીનો જ આવે છે.બજાર માં પાણી પુરીની લારી ઓ જોવાઈ જ જશે પણ ઘર માં જે ચોખાઈ થી બનાવીઅે તે બહારના સ્વાદ કરતા પણ સારી બનશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પીસવું
  • બાફવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. પાણીના મસાલા માટે :
  2. 1/2 કપ કાપેલ કોથમીર
  3. 1/2 કપ ઝીણા કાપેલ ફુદીના પત્તા
  4. 2 લીલું મરચું
  5. 1 ઇંચ ઝીણું કાપેલ આદું
  6. 1 /2 ચમચી ચાટ મસાલા પાઉડર
  7. 1 1/2 ચમચી શેકેલ જીરા પાઉડર
  8. 1 1/2 ચમચી લીંબુ નો રસ
  9. જરૂર પ્રમાણે મીઠું
  10. પાણીપાણી પુરી મસાલા 2 ચમચી
  11. 3 કપ પાણી
  12. ભરવા માટે:
  13. 3 મધ્યમ કદના બટાકા બાફેલા
  14. 1/2 બાફેલા દેશી ચણા
  15. 1 મધ્યમ કદના કાંદા સમારેલ
  16. 1 ચમચી ચાટ મસાલા
  17. 1 1/2 ચમચી શેકેલ જીરું પાઉડર
  18. 1/2 ચમચી લાલ મરચા પાઉડર
  19. 2 ચમચી ઝીણા કાપેલ કોથમીર
  20. સિંધવ મીઠું જરુર મુજબ
  21. સેવ ઝીણી 2 ચમચી
  22. પુરી જરુર મુજબ

સૂચનાઓ

  1. બાફેલા બટાકા ,ચણા, કાંદા, ચાટ મસાલા પાઉડર,લાલ મરચા પાઉડર,ઝીણા કાપેલ કોથમીર પત્તા,જરૂર પ્રમાણે સિંધવ મીઠું નાંખી પુરી માં ભરવા માટે તૈયાર કરો
  2. ફુદીનાના પાન, કોથમીર ,લીલું મરચું, આદું મિક્સરમાં વાટીને
  3. પાણી ગાળીને બધા મસાલા નાંખો
  4. 3 કપ પાણીમાં મિક્સ કરો
  5. જમતી વખતે પુરી માં અંગૂઠા વડે કાણું પાડીને
  6. બટાકા ચણા ભરો
  7. ઉપરથી પાણી ભરીને
  8. સેવ નાંખો
  9. ખાવો અને ખવડાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર