Photo of pauva by Yashi Bhumi Kariya at BetterButter
452
3
0.0(0)
0

પૌવા

Aug-06-2018
Yashi Bhumi Kariya
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌવા રેસીપી વિશે

પૌવા અનેક રીતે બને છે મે બટેટા નાખી ને બનાવીયા છે ..

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. પૌવા એક વાટકો
  2. બટેટા નાના બે નંગ
  3. તેલ ત્રણ ચમચી
  4. હળદર અડધી ચમચી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. લીંબુ અડધું
  7. ગરમ મસાલો ટેસ્ટ મુજબ
  8. ધાણા ભાજી બે ચમચી સુધારેલી
  9. ડુંગળી એક નંગ

સૂચનાઓ

  1. બટેટાં બાફી લો પછી ઝીણું સુધારી રાખી પૌવા ધોઈ ને કાણાં વાળા વાસણ માં પૌવા રાખી પાણી નીકળી જાય પછી ન્યૂઝપેપર માં સુકવી દેવા જેથી જરાપણ પણ પાણી ના રહે પછી તેલ ગરમ મૂકી હિંગ મૂકી રાય બટેટા વધારી તેમાં પૌવા નાખી હળદર ,મીઠું,ગરમ મસાલો નાખી લીંબુ નાખી હલાવવું પછી ડીશ માં સેવ,ડુંગળી નાખી સર્વ કરવા .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર