હોમ પેજ / રેસિપી / પૌવા ભરેલા ટામેટાં

Photo of pauva bharela tameta by Yashi Bhumi Kariya at BetterButter
454
3
0.0(0)
0

પૌવા ભરેલા ટામેટાં

Aug-06-2018
Yashi Bhumi Kariya
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌવા ભરેલા ટામેટાં રેસીપી વિશે

પૌવા ભરેલ ટામેટા ઠંડા કરી ને ખાવાથી સારા લાગે છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ફ્રીઝ કરવું

સામગ્રી સર્વિંગ: 4

  1. પૌવા એક વાટકો
  2. તેલ ત્રણ ચમચી
  3. હિંગ ચપટી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. હળદર અડધી ચમચી
  6. લીંબુ નો રસ એક ચમચી
  7. ગરમ મસાલો એક ચમચી
  8. ધાણા જીરું
  9. ધાણા ભાજી સુધારેલી બે ચમચી
  10. રાય નાની અડધી ચમચી

સૂચનાઓ

  1. પૌવાને ધોઈ ને પાણી નિતારી ને રાય , હિંગ મૂકી વધારવા પછી તેમાં હળદર ,મીઠું,ગરમ મસાલો,લીંબુ નાખી મિક્સ કરવા પછી ટામેટા માં બે કાપા કરી અંદર એક ચમચી દહીં નાખી પૌવા ભરવા ,ફ્રિઝર માં ઠંડા કરવા મુકવા .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર