હોમ પેજ / રેસિપી / મેથી ના રસિયા મુઠીયા

Photo of methi na rasiya muthiya by Yashi Bhumi Kariya at BetterButter
985
1
0.0(0)
0

મેથી ના રસિયા મુઠીયા

Aug-06-2018
Yashi Bhumi Kariya
30 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ના રસિયા મુઠીયા રેસીપી વિશે

રસિયા મુઠીયા ટેસ્ટ માં બેસ્ટ ..

રેસીપી ટૈગ

  • ભારતીય
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા નો લોટ એક વાટકી
  2. બાજરાનો લોટ ત્રણ ચમચી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. હળદર અડધી ચમચી
  5. લાલ મરચા પાવડર એક ચમચી
  6. લીંબુ અડધું
  7. તેલ મોણ માટે
  8. ગરમ મસાલો સ્વાદ મુજબ
  9. ધાણા ભાજી થોડીક
  10. આદુ મરચાની પેસ્ટ અડધી ચમચી
  11. મેથી ની ભાજી એક પણી
  12. લસણ ની પેસ્ટ અડધી ચમચી
  13. આમલી અડધો કપ
  14. ગોળ ટેસ્ટ મુજબ

સૂચનાઓ

  1. મેથી ની ભાજી ઝીણી સમારી તેને ધોઈ ને તેમાં બાજરાનો લોટ,ચણાનો લોટ નાખો પછી તેમાં હળદર ,ચટણી,લાલ મરચાં પાવડર ,આદુ મરચાની પેસ્ટ,લસણ ની પેસ્ટ,ધાણા ભાજી ,મીઠું,ખાંડ ,સાજી ના ફુલ નાખી તેમાં તેલ નાખો ગરમ મસાલો નાખી મુઠીયા વળી શકે તેટલું પાણી નાખો પછી તેના મુઠીયા બનાવો .આમલી અને ગોળ ને પલાળી ને તેનું ખાટું ,મીઠું પાણી બનાવો તેમાં મીઠું ,લસણ ,આદુ મરચાની પેસ્ટ નાખો આ પાણી ઘાટું નહિ રાખવું તે એકદમ આછું રાખવું ,પછી તેલ મૂકી તેમાં રાય ,લીમડો મૂકી પાણી ને વધારો ઉકળી જાય તેમાં મુઠીયા નાખો ગરમ ગરમ ખાવા નહીંતર પાણી સોસાય જશે...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર