હોમ પેજ / રેસિપી / વણેલા ગાઠીયા

Photo of vanela gathiya by Yashi Bhumi Kariya at BetterButter
1005
1
0.0(0)
0

વણેલા ગાઠીયા

Aug-07-2018
Yashi Bhumi Kariya
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વણેલા ગાઠીયા રેસીપી વિશે

વણેલા ગાંઠિયા ગરમ જ સારા લાગે છે એમાં પણ મરચા ,સાથે સંભારો હોય તો ખાવા નું મન જ થઈ જ ગયું હશે ..

રેસીપી ટૈગ

  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. બે વાટકા ચણા નો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. મરી સ્વાદ મુજબ
  4. અજમો અડધી નાની ચમચી
  5. તેલ તળવા માટે એક લોયુ

સૂચનાઓ

  1. વણેલા ગાંઠિયા બનાવવા માટે ચણા નો લોટ માં મીઠું ,મરી,અજમા ,સાજી ના ફુલ નાખી મીડ્યમ લોટ પાણી થી બાંધવો પછી તેલ તળવા માટે મૂકવું તેલ ગરમ થાય પછી પાટલા પર ગાંઠિયા વણવા પછી તળવા ગેસ ધીમો રાખવો જેથી ગાંઠિયા કાચા ના રહે.ઉપરથી મરી પાવડર છાંટવો .પપૈયા નો કે ગાજર નો સંભારો સારો લાગે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર