Photo of Khichu by Urvashi Belani at BetterButter
847
1
0.0(0)
0

ખીચું

Aug-07-2018
Urvashi Belani
2 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીચું રેસીપી વિશે

ગુજરાતીઓ નો મનગમતો નાસ્તો ખીચું....

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચોખા નો લોટ
  2. 3 કપ પાણી
  3. 4-5 વાટેલા મરચા
  4. 1/2 ચમચી જીરું
  5. 1/2 ચમચી અજમો
  6. 1/4 ચમચી ખાવાનો સોડા
  7. સ્વાદાનુસાર નમક
  8. પીરસવા માટે:
  9. મેથીયા નો મસાલો
  10. તેલ

સૂચનાઓ

  1. એક વાસણ માં પાણી ને ઉકળવા મુકો.
  2. તેમાં લીલામરચા, નમક,અજમો અને જીરું નાખો.
  3. પાણી જ્યારે ઉકળે ત્યારે તેમાં ખાવા નો સોડા નાખી ચોખા નો લોટ નાખો.
  4. બરાબર મિક્ષ કરી ધીમી આંચ પર 10 મિનિટ ઢાંકી ને રાખો.
  5. ગરમ ગરમ ખીચું ની ઉપર મેથીયા નો મસાલો અને તેલ નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર