Open in app

ખીચું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Urvashi Belani7th Aug 2018

Khichu ના વિશે

Ingredients to make Khichu in gujarati

  • 1 કપ ચોખા નો લોટ
  • 3 કપ પાણી
  • 4-5 વાટેલા મરચા
  • 1/2 ચમચી જીરું
  • 1/2 ચમચી અજમો
  • 1/4 ચમચી ખાવાનો સોડા
  • સ્વાદાનુસાર નમક
  • પીરસવા માટે:
  • મેથીયા નો મસાલો
  • તેલ

How to make Khichu in gujarati

  1. એક વાસણ માં પાણી ને ઉકળવા મુકો.
  2. તેમાં લીલામરચા, નમક,અજમો અને જીરું નાખો.
  3. પાણી જ્યારે ઉકળે ત્યારે તેમાં ખાવા નો સોડા નાખી ચોખા નો લોટ નાખો.
  4. બરાબર મિક્ષ કરી ધીમી આંચ પર 10 મિનિટ ઢાંકી ને રાખો.
  5. ગરમ ગરમ ખીચું ની ઉપર મેથીયા નો મસાલો અને તેલ નાખી સર્વ કરો.

Reviews for Khichu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khichu in gujarati

  • ખીચું બુલેટ

    3 likes
  • ઘઉં-બાજરીના લોટનું ખીચું

    10 likes
  • મિક્સ મસાલા લોટ નુ ખીચું

    0 likes