કોપરા નાં વિલ્સ | Coconut Wheels Recipe in Gujarati

ના દ્વારા Hetal Shah  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Coconut Wheels by Hetal Shah at BetterButter
કોપરા નાં વિલ્સby Hetal Shah
 • તૈયારીનો સમય

  2

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  6

  લોકો

5

0

કોપરા નાં વિલ્સ

કોપરા નાં વિલ્સ Ingredients to make ( Ingredients to make Coconut Wheels Recipe in Gujarati )

 • ૫૦૦ ગ્રામ સૂકું કોપરું
 • ૪૦૦ ગ્રામ અમૂલ મિલ્ક મેડ (ટીન વાળું)
 • થોડો પીળો ખાવાનો કલર
 • થોડો લીલો ખાવાનો કલર
 • બે પ્લાસ્ટિક થેલી રોટલો વણવા

How to make કોપરા નાં વિલ્સ

 1. કોપરા નાં પાઉડર અને મિલ્ક મેડ ને મિક્સ કરો.
 2. મિશ્રણ લોટ જેવું બાંધશે.
 3. મિશ્રણ ને બે ભાગ માં વેહચી લો.
 4. એક ભાગ માં પીળો ફૂડ કલર ઉમેરી બરાબર મિકસ કરો.
 5. બીજા ભાગ માં લીલો ફૂડ કલર ઉમેરી બરાબર મિકસ કરો.
 6. બે પ્લાસ્ટિક ની શીટ વચ્ચે એક કલર નો પૂરણ રાખો રોટલો વણીલો.
 7. એજ રીતે બીજા કલર નો રોટલો વણી લો.
 8. હવે એક રોટલા ને પ્લાસ્ટિક શીટ ઉપર રેહવા દો અને બીજા રોટલા ને એક પર બીજો મૂકો.
 9. પ્લાસ્ટિક શીટ ની મદદ થી ધીમે ધીમે કઢણ રોલ વાળો.
 10. મન ગમતો કલર પેહલા કે પછી લઈ શકાય.
 11. બંને બાજુ થી બંધ કરી ૩-૪ કલ્લાક ફ્રીજ માં સેટ થવા મુકો.
 12. સેટ થઇ જાય એટલે ધાર વાળા ચાકુ થી કાપા કરો.
 13. તૈયાર છે કોપરા નાં રોલ્સ.

My Tip:

મન ગમતો શેપ આપી શકાય

Reviews for Coconut Wheels Recipe in Gujarati (0)