હોમ પેજ / રેસિપી / કોપરા નાં વિલ્સ

Photo of Coconut Wheels by Hetal Shah at BetterButter
520
3
0.0(0)
0

કોપરા નાં વિલ્સ

Aug-07-2018
Hetal Shah
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોપરા નાં વિલ્સ રેસીપી વિશે

જટપટ બની જતી ફક્ત ચાર જ સામગ્રી થી બનતી મીઠાઈ છે

રેસીપી ટૈગ

 • નવરાત્રીની રેસિપીઓ
 • વેજ
 • આસાન
 • તહેવાર
 • ભારતીય
 • ફીણવું
 • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

 1. ૫૦૦ ગ્રામ સૂકું કોપરું
 2. ૪૦૦ ગ્રામ અમૂલ મિલ્ક મેડ (ટીન વાળું)
 3. થોડો પીળો ખાવાનો કલર
 4. થોડો લીલો ખાવાનો કલર
 5. બે પ્લાસ્ટિક થેલી રોટલો વણવા

સૂચનાઓ

 1. કોપરા નાં પાઉડર અને મિલ્ક મેડ ને મિક્સ કરો.
 2. મિશ્રણ લોટ જેવું બાંધશે.
 3. મિશ્રણ ને બે ભાગ માં વેહચી લો.
 4. એક ભાગ માં પીળો ફૂડ કલર ઉમેરી બરાબર મિકસ કરો.
 5. બીજા ભાગ માં લીલો ફૂડ કલર ઉમેરી બરાબર મિકસ કરો.
 6. બે પ્લાસ્ટિક ની શીટ વચ્ચે એક કલર નો પૂરણ રાખો રોટલો વણીલો.
 7. એજ રીતે બીજા કલર નો રોટલો વણી લો.
 8. હવે એક રોટલા ને પ્લાસ્ટિક શીટ ઉપર રેહવા દો અને બીજા રોટલા ને એક પર બીજો મૂકો.
 9. પ્લાસ્ટિક શીટ ની મદદ થી ધીમે ધીમે કઢણ રોલ વાળો.
 10. મન ગમતો કલર પેહલા કે પછી લઈ શકાય.
 11. બંને બાજુ થી બંધ કરી ૩-૪ કલ્લાક ફ્રીજ માં સેટ થવા મુકો.
 12. સેટ થઇ જાય એટલે ધાર વાળા ચાકુ થી કાપા કરો.
 13. તૈયાર છે કોપરા નાં રોલ્સ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર