હોમ પેજ / રેસિપી / ગુવાર નુ શાક આમચૂર સાથે

Photo of Guvar sabji by Aachal Jadeja at BetterButter
926
1
0.0(0)
0

ગુવાર નુ શાક આમચૂર સાથે

Aug-07-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુવાર નુ શાક આમચૂર સાથે રેસીપી વિશે

અનોખી રીત

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ગુવાર ૨૫૦ ગ્રામ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. અજમો ૧/૪ ચમચી
  4. આમચૂર ૧/૨ ચમચી
  5. હળદર ૧/૪ ચમચી
  6. મરચું.૧ ચમચી
  7. હિગં ચપટી

સૂચનાઓ

  1. ગુવાર ને ધોઈ ને કટકા કરી લ્યો
  2. કૂકર માં તેલ મૂકી અજમો અને હિગં નાખો
  3. ગુવાર વધારો
  4. હળદર,મીઠું, મરચુ અને ઘાણાજીરુ નાખી મિકસ કરી લ્યો
  5. કૂકર નુ ઢાકણ ઢાંકી ૩ સીટી લ્યો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર