Open in app

મકાઈ પાસ્તા

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Anjali Kataria7th Aug 2018

Corn Pasta ના વિશે

Ingredients to make Corn Pasta in gujarati

  • ૩ કપ બોઇલ કરેલા પાસ્તા
  • ૨ કપ બાફેલા મકાઈના દાણા
  • ૧ કપ ટોમેટો પ્યુરી
  • ૪ કપ નારિયેળ નું ક્રીમ
  • ૧/૨ નાની ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી લસણની પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી રાઈ જીરું
  • ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  • ૧ નાની ચમચી કેજુન સિઝનીંગ
  • ૨ મોટી ચમચી સેજવાન સોસ
  • ૨-૩ સૂકા લાલ મરચા
  • ૫-૬ લીમડાના પાન સુકા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ મોટી ચમચી સૂકી પાર્સલી
  • ૧ નાની ચમચી લીંબુનો રસ
  • ૧/૨ નાની ચમચી મરી પાઉડર
  • ૧ મોટી ચમચી ઓલિવ ઓઇલ

How to make Corn Pasta in gujarati

  1. સૌ પ્રથમ એક કડાઈ લો.
  2. ત્યાર બાદ તેમાં ઓલિવ ઓઇલ ઉમેરો.
  3. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખો.
  4. રાઈ અને જીરું ના દાણા ફૂટે એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ, સૂકા લાલ મરચા અને સૂકા લીમડાના પાન નાખો
  5. બરાબર સાંતળો.
  6. હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો.
  7. લાલ મરચું પાવડર, હળદર, કેજુન સેસોનિંગ અને સેજવાન સોસ નાખો અને મિકસ કરો.
  8. ૫ મિનિટ સુધી ચડવા દો.
  9. હવે તેમાં નારિયેળ નું ક્રીમ ઉમેરો.
  10. બરાબર હલાવો.
  11. ત્યારબાદ તેમાં ચડેલાં પાસ્તા અને મકાઈ ના દાણા નાખો.
  12. મિકસ કરી લો.
  13. હવે મીઠું સ્વાદાનુસાર નાખો.
  14. લીંબુ નો રસ અને મરી પાઉડર નાખો.
  15. સૂકી પાર્સેલી નાખો.
  16. ૫-૭ મિનિટ સુધી ચડવા દો.
  17. વચ્ચે અમુક સમયે હલાવતા રહો.
  18. ગરમા ગરમ સર્વ કરો.

Reviews for Corn Pasta in gujarati (1)

Bhavana Kataria3 months ago

Excellent recipe

Recipes similar to Corn Pasta in gujarati

  • પાસ્તા

    4 likes
  • મકાઈ વડા

    3 likes
  • મકાઈ પેડા

    1 likes
  • મકાઈ ખમણી

    1 likes
  • ચીઝ પાસ્તા

    3 likes
  • રોટી પાસ્તા

    4 likes