Open in app

ગ્રીન મિન્ટ મોજીટો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  1 people
Ankita Tahilramani7th Aug 2018

Green Mint Mojiito ના વિશે

Ingredients to make Green Mint Mojiito in gujarati

  • કોથમરી (લીલા ધાણા) 1/2 કપ
  • પાલક નાં 4-5 પત્તા
  • ફૂદિના નાં પત્તા 1/4 કપ
  • અદરક 1/8 ઇંચ ટુકડો
  • લીંબુ નો રસ 1/2 ટી સ્પૂન
  • ખાંડ 1 ટી સ્પૂન
  • સંચળ પાવડર અને ચાટ મસાલા 1/8 ટી સ્પૂન
  • ઠંડું પાની 1 ગ્લાસ

How to make Green Mint Mojiito in gujarati

  1. સૌ પ્રથમ પાલક નાં પત્તા, કોથમરી અને ફુદીનાં પત્તા ને 2 વખત પાણી મા ધોઈ કાઢો.
  2. હવે એક જૂઇસર મિક્સર મા કોથમરી , પાલક નાં પત્તા, ફૂદિનાં નાં પત્તા, અદરક, ચાટ મસાલા, સંચળ પાવડર, લીંબુ નો રસ,ખાંડ, ઠંડું પાની નાખી ને ફેરવો.
  3. હવે મોટી ચારણી વડે તેને ચાડી લો અને ગ્લાસ મા સર્વ કરો.

Reviews for Green Mint Mojiito in gujarati (0)

No reviews yet.

Recipes similar to Green Mint Mojiito in gujarati

  • ગ્રીન ભાત

    4 likes
  • ગ્રીન શાક

    3 likes
  • ગ્રીન ફિશ

    1 likes
  • ગ્રીન ઓરો

    2 likes
  • ગ્રીન રાઈસ

    5 likes
  • ગ્રીન ઉપમા

    3 likes