હોમ પેજ / રેસિપી / ગ્રીન મિન્ટ મોજીટો

Photo of Green Mint Mojiito by Ankita Tahilramani at BetterButter
418
0
0.0(0)
0

ગ્રીન મિન્ટ મોજીટો

Aug-07-2018
Ankita Tahilramani
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન મિન્ટ મોજીટો રેસીપી વિશે

ગ્રીન મિન્ટ મોજીટો અત્યન્ત સરળ અને રીફ્રેંશીંગ છે. રોજે આનું સેવન કરો અને 15 દિવસ મા તમારા પાચન શક્તિ ને વધતા જોશો. ઘરે મહેમાન આવે તો એમને ઇમપ્રેસ કરો તમારી આ અનોખી રેસિપી થી! તો ચાલો જોઇયે કેવી રીતે બનાવીશું ગ્રીન મિન્ટ મોજીટો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • હૈદરાબાદી
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. કોથમરી (લીલા ધાણા) 1/2 કપ
  2. પાલક નાં 4-5 પત્તા
  3. ફૂદિના નાં પત્તા 1/4 કપ
  4. અદરક 1/8 ઇંચ ટુકડો
  5. લીંબુ નો રસ 1/2 ટી સ્પૂન
  6. ખાંડ 1 ટી સ્પૂન
  7. સંચળ પાવડર અને ચાટ મસાલા 1/8 ટી સ્પૂન
  8. ઠંડું પાની 1 ગ્લાસ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પાલક નાં પત્તા, કોથમરી અને ફુદીનાં પત્તા ને 2 વખત પાણી મા ધોઈ કાઢો.
  2. હવે એક જૂઇસર મિક્સર મા કોથમરી , પાલક નાં પત્તા, ફૂદિનાં નાં પત્તા, અદરક, ચાટ મસાલા, સંચળ પાવડર, લીંબુ નો રસ,ખાંડ, ઠંડું પાની નાખી ને ફેરવો.
  3. હવે મોટી ચારણી વડે તેને ચાડી લો અને ગ્લાસ મા સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર