Open in app

અડદ ની દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Udad daal ના વિશે

Ingredients to make Udad daal in gujarati

  • અડદ ની દાળ ૧ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૪ ચમચી
  • આદુ ની પેસ્ટ ૧/૨ ચમચી
  • મરચાની પેસ્ટ ૧/૨ ચમચી
  • તેલ ૩ ચમચી
  • જીરુ ૧/૪ ચમચી
  • હિગં ચપટી
  • લીમડાના પાન

How to make Udad daal in gujarati

  1. અડદ ની દાળ બાફી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં નાખી લીમડો નાખી આદુ ,મરચાં ની પેસ્ટને સાતળો
  3. દાળ ના ખી મીઠું અને બધો મસાલો નાખી ઉકાળો
  4. ગરમ પીરસો

Reviews for Udad daal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Udad daal in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes