હોમ પેજ / રેસિપી / પાલખ મસાલા ભાત

Photo of Palakh masala bhat by Dipika Ranapara at BetterButter
360
0
0.0(0)
0

પાલખ મસાલા ભાત

Aug-07-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલખ મસાલા ભાત રેસીપી વિશે

વઘારેલો ભાત ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે અહી પાલખ વાપરી ઇનોવેટીવ વાનગી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સ્ટર ફ્રાય
  • સાંતળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ રાંધેલા બાસમતી ચોખા
  2. 2 ટેબલ સ્પૂન તેલ
  3. ચપટી રાઇ
  4. ચપટી હિંગ
  5. ચપટી જીરું
  6. 1ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચા લસણ
  7. એક મધ્યમ આકારની ડુંગળી ના ચોરસ ટૂકડા
  8. 1કપ બાફેલા પાલખ ની પેસ્ટ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1ટી સ્પૂન લાલ મરચું
  11. 1ટી સ્પૂન ધાણાજીરુ
  12. 1/4 ટી સ્પૂન હળદર
  13. 1ટી સ્પૂન કીચનકીંગ ગરમ મસાલો

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ , જીરું નાખો અને હિંગ નાખો.
  2. વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો.
  3. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  4. પાલખ પેસ્ટ નાખી સાંતળો નાખી સાંતળો.
  5. મીઠું, મરચું અને ધાણાજીરુ અને હળદર નાખી બરાબર હલાવી લો.
  6. ભાત ઉમેરી હલાવી લો અને હલાવતા રહો.
  7. સતળાઈ જાય એટલે તેમાં કીચનકીંગ ગરમ મસાલો ઉમેરી હલાવી લો અને તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર