Open in app

પાલખ મસાલા ભાત

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dipika Ranapara7th Aug 2018

Palakh masala bhat ના વિશે

Ingredients to make Palakh masala bhat in gujarati

  • 2 કપ રાંધેલા બાસમતી ચોખા
  • 2 ટેબલ સ્પૂન તેલ
  • ચપટી રાઇ
  • ચપટી હિંગ
  • ચપટી જીરું
  • 1ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચા લસણ
  • એક મધ્યમ આકારની ડુંગળી ના ચોરસ ટૂકડા
  • 1કપ બાફેલા પાલખ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ટી સ્પૂન લાલ મરચું
  • 1ટી સ્પૂન ધાણાજીરુ
  • 1/4 ટી સ્પૂન હળદર
  • 1ટી સ્પૂન કીચનકીંગ ગરમ મસાલો

How to make Palakh masala bhat in gujarati

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ , જીરું નાખો અને હિંગ નાખો.
  2. વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો.
  3. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  4. પાલખ પેસ્ટ નાખી સાંતળો નાખી સાંતળો.
  5. મીઠું, મરચું અને ધાણાજીરુ અને હળદર નાખી બરાબર હલાવી લો.
  6. ભાત ઉમેરી હલાવી લો અને હલાવતા રહો.
  7. સતળાઈ જાય એટલે તેમાં કીચનકીંગ ગરમ મસાલો ઉમેરી હલાવી લો અને તૈયાર.

Reviews for Palakh masala bhat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palakh masala bhat in gujarati

  • ભાત

    1 likes
  • ખારી ભાત

    6 likes
  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • દહીં ભાત

    120 likes
  • મસાલા કોન

    8 likes