Open in app

જલેબી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  720 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  10 people
Dipika Ranapara7th Aug 2018

Jalebi ના વિશે

Ingredients to make Jalebi in gujarati

  • 1કપ મેંદો
  • 1ટી સ્પૂન દહી
  • ચપટી ઓરેન્જ કલર
  • પાણી આશરે 3/4 કપ
  • ચાસણી ની સામગ્રી :
  • 1કપ ખાંડ
  • 3/4 કપ પાણી
  • 1/4 ટી સ્પૂન લીંબુનો રસ
  • ચપટી કેસર
  • સુકોમેવો જરુરીયાત મુજબ સજાવટ માટે

How to make Jalebi in gujarati

  1. એક વાસણ માં મેંદો , દહી અને પ્રમાણસર પાણી રેડીને હલાવી લો અને આખી રાત આથો લાવવા માટે મૂકો.
  2. એક વાસણ માં ખાંડ , પાણી પ્રમાણસર નાખી ઉકાળો.
  3. એક તાર ની ચાસણી બનાવો.
  4. તેમાં ચપટી કેસર અને લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો.
  5. મેંદા ના ખીરા મા ઓરેન્જ કલર નાખી બરાબર હલાવી લો .
  6. એક પાઇપીંગ બેગ માં મેંદા નુ ખીરૂ ભરીને ઘી ગરમ કરી તેમાં જલેબી ના ગુચળા પાડો.
  7. બન્ને બાજુ બરાબર તળી લો અને તળાઈ જાય એટલે 30 સેકન્ડ માટે ચાસણી માં ડૂબાડી સૂકા મેવા કે કેસર થી સજાવટ કરો.
  8. ગરમાગરમ જલેબી પીરસો.

Reviews for Jalebi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jalebi in gujarati

  • જલેબી

    86 likes
  • જલેબી

    1 likes
  • કાજુ જલેબી

    5 likes
  • પનીર જલેબી

    2 likes
  • પનીર જલેબી

    2 likes
  • ચોકલેટ જલેબી

    0 likes