હોમ પેજ / રેસિપી / સ્વીટ કોર્ન વીથ ઇટાલીયન હર્બ

Photo of Sweet corn with Italian hurb by Dipika Ranapara at BetterButter
723
0
0.0(0)
0

સ્વીટ કોર્ન વીથ ઇટાલીયન હર્બ

Aug-07-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ કોર્ન વીથ ઇટાલીયન હર્બ રેસીપી વિશે

સ્વીટ કોર્ન વીથ ઇટાલીયન હર્બ એ બટર, ઓરેગાનો અને , ગારલીક પાવડર,ચીલી ફ્લેક્સ , મીઠું પ્રમાણસર થી બનતી ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઇટાલિયન
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2અમેરીકન મકાઇ
  2. 1ટી સ્પૂન બટર
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1ટી સ્પૂન ઓરેગાનો
  5. 1ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  6. ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. એક કુકર માં મકાઇ નાખી તે ડૂબે તેટલું પાણી રેડીને પાંચ વ્હીસલ વગાડી ને બાફી લો.
  2. સહેજ ઠંડી પડે એટલે બટર લગાડવું.
  3. મીઠું સ્વાદ અનુસાર, ગારલીક પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો લગાવી ટૂકડા કરવા.
  4. ઝીણી સમારેલી કોથમીર થી સજાવટ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર