Open in app

દૂધી નો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Dipika Ranapara7th Aug 2018

Dudhi no halwao ના વિશે

Ingredients to make Dudhi no halwao in gujarati

  • 1બાઉલ દૂધી નુ છીણ (2 કપ જેટલું)
  • 1કપ દૂધ
  • 1/2 કપ ખાંડ
  • 2ટેબલ સ્પૂન ઘી
  • 1/2 ટી સ્પૂન ઇલાઇચી પાવડર
  • 1ટેબલ સ્પૂન તાજી મલાઇ
  • ડ્રાય ફ્રુટ પસંદ મુજબ સજાવટ માટે

How to make Dudhi no halwao in gujarati

  1. સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરી તેમાં દૂધી નુ છીણ લઇ ઘી છુટ્ટુ પડે ત્યા સુધી સાંતળો.
  2. હવે તેમાં દૂધ અને મલાઇ નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  3. દૂધ શોષાઈ જાય ત્યા સુધી સતત હલાવતા રહો.
  4. હવે ખાંડ નાખી બરાબર હલાવી અને ઘી છુટ્ટુ પડે ત્યાં સુધી ધીમા તાપે સાંતળો .
  5. ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો અને ગેસ બંધ કરી દો
  6. ડેકોરેટીવ મોલ્ડ માં નાખી ડી મોલ્ડ કરી ડ્રાય ફ્રુટ થી સજાવટ કરો.

Reviews for Dudhi no halwao in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudhi no halwao in gujarati

  • ભરવા દૂધી

    4 likes
  • ગાજર હલવો

    2 likes
  • દૂધી કબાબ

    1 likes
  • ગાજર હલવો

    0 likes
  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes