હોમ પેજ / રેસિપી / દૂધી નો હલવો

Photo of Dudhi no halwao by Dipika Ranapara at BetterButter
0
0
0(0)
0

દૂધી નો હલવો

Aug-07-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી નો હલવો રેસીપી વિશે

દૂધી નો હલવો બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ મિષ્ટાન છે. વારતહેવારે ગુજરાતી ભોજન મા મીઠાઈ બનતી હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1બાઉલ દૂધી નુ છીણ (2 કપ જેટલું)
  2. 1કપ દૂધ
  3. 1/2 કપ ખાંડ
  4. 2ટેબલ સ્પૂન ઘી
  5. 1/2 ટી સ્પૂન ઇલાઇચી પાવડર
  6. 1ટેબલ સ્પૂન તાજી મલાઇ
  7. ડ્રાય ફ્રુટ પસંદ મુજબ સજાવટ માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરી તેમાં દૂધી નુ છીણ લઇ ઘી છુટ્ટુ પડે ત્યા સુધી સાંતળો.
  2. હવે તેમાં દૂધ અને મલાઇ નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  3. દૂધ શોષાઈ જાય ત્યા સુધી સતત હલાવતા રહો.
  4. હવે ખાંડ નાખી બરાબર હલાવી અને ઘી છુટ્ટુ પડે ત્યાં સુધી ધીમા તાપે સાંતળો .
  5. ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો અને ગેસ બંધ કરી દો
  6. ડેકોરેટીવ મોલ્ડ માં નાખી ડી મોલ્ડ કરી ડ્રાય ફ્રુટ થી સજાવટ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર