Open in app

બ્રેડ ભેળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  5 people
Dipika Ranapara7th Aug 2018

Bread bhel ના વિશે

Ingredients to make Bread bhel in gujarati

  • 1 બાઉલ બ્રેડ ના ટૂકડા કે બ્રેડ ની કિનારી ના ટૂકડા
  • 2ટેબલ સ્પૂન તેલ
  • ચપટી રાઇ
  • ચપટી હિંગ
  • ચપટી તલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 1/2 ટી સ્પૂન લાલ મરચું
  • 1/2 ટી સ્પૂન ખાંડ
  • 1/4 ટી સ્પૂન લીંબુનો રસ
  • 1 મધ્યમ ટેબલ સ્પૂન દહી
  • 1ટી સ્પૂન લીલી ચટણી
  • 1મધ્યમ ટેબલ સ્પૂન મેયોનિઝ

How to make Bread bhel in gujarati

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો ત્યાર બાદ તલ નાખી ચટકવો.
  2. બ્રેડ ના ટૂકડા કે બ્રેડ ની કિનારી ના ટૂકડા નાખી બરાબર હલાવી લો .
  3. મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું, હળદર, ખાંડ, લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો .
  4. થોડી થોડી વારે હલાવતા રહો અને ગેસ બંધ કરી દો.
  5. હવે કાચા ઝીણા સમારેલા શાક જેવા કે કોબીજ, કેપ્સીકમ અને બાફેલી મકાઇ નાખી બરાબર હલાવી લો .
  6. દહી, મેયોનિઝ, લીલી ચટણી નાખી બરાબર હલાવી લો .
  7. એકદમ સ્વાદિષ્ટ ભેળ તૈયાર.

Reviews for Bread bhel in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread bhel in gujarati

  • સુખા ભેળ

    0 likes
  • માહોલ ભેળ

    4 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • બ્રેડ પિઝા

    3 likes