Open in app

પાલક ચીકન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Palak Chicken ના વિશે

Ingredients to make Palak Chicken in gujarati

  • ચિકન 500 ગ્રામ
  • નમક સ્વાદ પ્રમાણે
  • પાલક 200 ગ્રામ
  • લીલા મરચાં 10
  • કોથમીર 1 કપ
  • આદું લસણ 1 મોટી ચમચી

How to make Palak Chicken in gujarati

  1. ચિકન ને ધોઈ લો.
  2. મિક્સરમાં પાલક, કોથમીર, લીલાં મરચાં ને નાંખી પેસ્ટ બનાવી લો.
  3. ચિકન માં નમક, આદુ લસણ ની પેસ્ટ અને ગ્રીન પેસ્ટ નાખી મિક્સ કરી લો.
  4. ઓવેન માં 20 મિનિટ સુધી બેક કરી લો.

Reviews for Palak Chicken in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak Chicken in gujarati

  • પાલક ચાટ

    4 likes
  • પાલક કઢી

    3 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    12 likes
  • પાલક પનીર

    4 likes
  • દાણા પાલક

    2 likes