હોમ પેજ / રેસિપી / પાલક ચીકન

Photo of Palak Chicken by Shaheda T. A. at BetterButter
696
1
0.0(0)
0

પાલક ચીકન

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ચીકન રેસીપી વિશે

સરળ અને ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારતીય
  • સાથે ની સામગ્રી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચિકન 500 ગ્રામ
  2. નમક સ્વાદ પ્રમાણે
  3. પાલક 200 ગ્રામ
  4. લીલા મરચાં 10
  5. કોથમીર 1 કપ
  6. આદું લસણ 1 મોટી ચમચી

સૂચનાઓ

  1. ચિકન ને ધોઈ લો.
  2. મિક્સરમાં પાલક, કોથમીર, લીલાં મરચાં ને નાંખી પેસ્ટ બનાવી લો.
  3. ચિકન માં નમક, આદુ લસણ ની પેસ્ટ અને ગ્રીન પેસ્ટ નાખી મિક્સ કરી લો.
  4. ઓવેન માં 20 મિનિટ સુધી બેક કરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર