Open in app

હળદર પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  2 people
Shaheda T. A.7th Aug 2018

Turmeric Pulav ના વિશે

Ingredients to make Turmeric Pulav in gujarati

  • બાસમતી ચોખા 1 કપ (15 મિનિટ પાણી માં પલાળેલા)
  • પાણી 1 1/2 કપ
  • હળદર પાવડર 1 નાની ચમચી
  • લીલા મરચાં 2 વચ્ચે થી કટ કરેલા
  • આદું ની પેસ્ટ 1 નાની ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • તડકા:
  • ઘી 2 નાની ચમચી
  • એલચી 2
  • જીરા 1/2 નાની ચમચી
  • લવિંગ 3

How to make Turmeric Pulav in gujarati

  1. ચોખા ને ધોઈને સાફ કરી લો.
  2. એક પેન માં ઘી ગરમ કરી તડકા માટે ની બધી જ સામગ્રી નાંખો.
  3. તેમાં આદુ ની પેસ્ટ અને મરચાં પણ નાખી સાંતળો.
  4. હવે એમાં ચોખા અને હળદર પાવડર નાંખી મિક્સ કરો.
  5. પાણી અને નમક નાંખો.
  6. ઉકળવા લાગે એટલે મધ્યમ તાપે 12 થી15 મિનિટ પકાવો.

Reviews for Turmeric Pulav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Turmeric Pulav in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • મસૂર પુલાવ

    3 likes