હોમ પેજ / રેસિપી / હળદર પુલાવ

Photo of Turmeric Pulav by Shaheda T. A. at BetterButter
0
1
0(0)
0

હળદર પુલાવ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હળદર પુલાવ રેસીપી વિશે

પૌષ્ટિક વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાસમતી ચોખા 1 કપ (15 મિનિટ પાણી માં પલાળેલા)
  2. પાણી 1 1/2 કપ
  3. હળદર પાવડર 1 નાની ચમચી
  4. લીલા મરચાં 2 વચ્ચે થી કટ કરેલા
  5. આદું ની પેસ્ટ 1 નાની ચમચી
  6. નમક સ્વાદ મુજબ
  7. તડકા:
  8. ઘી 2 નાની ચમચી
  9. એલચી 2
  10. જીરા 1/2 નાની ચમચી
  11. લવિંગ 3

સૂચનાઓ

  1. ચોખા ને ધોઈને સાફ કરી લો.
  2. એક પેન માં ઘી ગરમ કરી તડકા માટે ની બધી જ સામગ્રી નાંખો.
  3. તેમાં આદુ ની પેસ્ટ અને મરચાં પણ નાખી સાંતળો.
  4. હવે એમાં ચોખા અને હળદર પાવડર નાંખી મિક્સ કરો.
  5. પાણી અને નમક નાંખો.
  6. ઉકળવા લાગે એટલે મધ્યમ તાપે 12 થી15 મિનિટ પકાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર