હોમ પેજ / રેસિપી / કાજુ બિસ્કિટ

Photo of Kaju biscuit by Shaheda T. A. at BetterButter
865
1
0.0(0)
0

કાજુ બિસ્કિટ

Aug-07-2018
Shaheda T. A.
8 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ બિસ્કિટ રેસીપી વિશે

નાસ્તા માટે બેસ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. મેંદો 1 કપ
  2. રવો 3 નાની ચમચી
  3. તેલ 2 નાની ચમચી મોણ માટે
  4. અજવાન 1/2 નાની ચમચી
  5. નમક સ્વાદ મુજબ
  6. પાણી લોટ બાંધવા
  7. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલ માં મેંદો, તેલ, અજવાન, નમક અને રવો લઈ મિક્સ કરો.
  2. હવે થોડું થોડું પાણી લઈ કડક લોટ બાંધો.
  3. 20 મિનિટ ઢાંકીને રાખો.
  4. પૂડા લઈને રોટલી વણો.
  5. હવે કાજુ ના આકાર કાપો.
  6. કઢાઈમાં તેલ ગરમ કરો.
  7. કાજુ નાંખો.
  8. બંન્ને બાજુએ ડાર્ક ગોલ્ડન કલર ના કાજુ તળો.
  9. તૈયાર છે કાજુ બિસ્કિટ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર