Kaju biscuit ના વિશે
Ingredients to make Kaju biscuit in gujarati
- મેંદો 1 કપ
- રવો 3 નાની ચમચી
- તેલ 2 નાની ચમચી મોણ માટે
- અજવાન 1/2 નાની ચમચી
- નમક સ્વાદ મુજબ
- પાણી લોટ બાંધવા
- તેલ તળવા માટે
How to make Kaju biscuit in gujarati
- એક બાઉલ માં મેંદો, તેલ, અજવાન, નમક અને રવો લઈ મિક્સ કરો.
- હવે થોડું થોડું પાણી લઈ કડક લોટ બાંધો.
- 20 મિનિટ ઢાંકીને રાખો.
- પૂડા લઈને રોટલી વણો.
- હવે કાજુ ના આકાર કાપો.
- કઢાઈમાં તેલ ગરમ કરો.
- કાજુ નાંખો.
- બંન્ને બાજુએ ડાર્ક ગોલ્ડન કલર ના કાજુ તળો.
- તૈયાર છે કાજુ બિસ્કિટ.
Reviews for Kaju biscuit in gujarati
No reviews yet.
Recipes similar to Kaju biscuit in gujarati
કાજુ કરી
5 likes
કાજુ કમળ
7 likes
કાજુ કરી
10 likes
કાજુ સૂપ
7 likes
કાજુ કરી
5 likes
કાજુ રોઝ
4 likes