Open in app

પોલ્કા ડોટ સ્વિસ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Shaheda T. A.7th Aug 2018

Polka Dot Swiss roll ના વિશે

Ingredients to make Polka Dot Swiss roll in gujarati

  • મેંદો 1 કપ
  • બેકીંગ સોડા 1/4 નાની ચમચી
  • બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  • માખણ 1/4 કપ પીઘળેલું અને ઠંડુ
  • કન્ડેન્સ્ડ મિલ્ક 1/2 કપ
  • વેનીલા એસેન્સ 1/4 નાની ચમચી
  • પાણી 1/2 કપ
  • લાલ કલર 1/4 નાની ચમચી
  • ફીલિંગ માટે:
  • વહીપપિંગ ક્રીમ 1/2 કપ
  • દળેલી ખાંડ 1 મોટી ચમચી

How to make Polka Dot Swiss roll in gujarati

  1. મેંદો, બેકીંગ પાવડર અને સોડા બાઉલમાં મિક્સ કરી લો.
  2. કન્ડેન્સ્ડ મિલ્ક, માખણ અને વેનીલા એસેન્સ ને ફેંટી લો.
  3. બન્ને મિશ્રણ મિક્સ કરી પાણી નાખી મિક્સ કરી લો.
  4. 2 મોટી ચમચી મિશ્રણ કાઢી લાલ કલર નાખી મીક્સ કરો. પાઈપિંગ બેગ માં નાંખો.
  5. બેકીંગ ટ્રે પર બટર પેપર મુકો. ગ્રીસ કરો.
  6. લાલ કલર ના મિશ્રણ થી ડોટ મુકો.
  7. સુકાઈ જાય ત્યારે મિશ્રણ નાંખો.
  8. ઓવેન માં10 મિનિટ માટે બેક કરો.
  9. વહીપપિંગ ક્રીમ અને ખાંડ ને ફેંટો.
  10. કેક પર લગાવો.અને ફોલ્ડ કરો.
  11. પીસીસ કરી સર્વ કરો.

Reviews for Polka Dot Swiss roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Polka Dot Swiss roll in gujarati

  • રેડ વેલ્વેટ સ્વિસ રોલ

    5 likes