હોમ પેજ / રેસિપી / પોલ્કા ડોટ સ્વિસ રોલ

Photo of Polka Dot Swiss roll by Shaheda T. A. at BetterButter
844
1
0.0(0)
0

પોલ્કા ડોટ સ્વિસ રોલ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોલ્કા ડોટ સ્વિસ રોલ રેસીપી વિશે

સરળ રેસિપિ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો 1 કપ
  2. બેકીંગ સોડા 1/4 નાની ચમચી
  3. બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  4. માખણ 1/4 કપ પીઘળેલું અને ઠંડુ
  5. કન્ડેન્સ્ડ મિલ્ક 1/2 કપ
  6. વેનીલા એસેન્સ 1/4 નાની ચમચી
  7. પાણી 1/2 કપ
  8. લાલ કલર 1/4 નાની ચમચી
  9. ફીલિંગ માટે:
  10. વહીપપિંગ ક્રીમ 1/2 કપ
  11. દળેલી ખાંડ 1 મોટી ચમચી

સૂચનાઓ

  1. મેંદો, બેકીંગ પાવડર અને સોડા બાઉલમાં મિક્સ કરી લો.
  2. કન્ડેન્સ્ડ મિલ્ક, માખણ અને વેનીલા એસેન્સ ને ફેંટી લો.
  3. બન્ને મિશ્રણ મિક્સ કરી પાણી નાખી મિક્સ કરી લો.
  4. 2 મોટી ચમચી મિશ્રણ કાઢી લાલ કલર નાખી મીક્સ કરો. પાઈપિંગ બેગ માં નાંખો.
  5. બેકીંગ ટ્રે પર બટર પેપર મુકો. ગ્રીસ કરો.
  6. લાલ કલર ના મિશ્રણ થી ડોટ મુકો.
  7. સુકાઈ જાય ત્યારે મિશ્રણ નાંખો.
  8. ઓવેન માં10 મિનિટ માટે બેક કરો.
  9. વહીપપિંગ ક્રીમ અને ખાંડ ને ફેંટો.
  10. કેક પર લગાવો.અને ફોલ્ડ કરો.
  11. પીસીસ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર