હોમ પેજ / રેસિપી / સુલ્તાની દાળ

Photo of Sultani Daal by Shaheda T. A. at BetterButter
0
1
0(0)
0

સુલ્તાની દાળ

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુલ્તાની દાળ રેસીપી વિશે

અવધ ની આ એક ફેમસ દાળ જે તમને ગમશે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ટિફિન રેસીપિસ
 • અવધી
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. તુવેરની દાળ 250 ગ્રામ
 2. લસણ 6 કળી
 3. લીલું મરચું 1
 4. તેજ પત્તાં 1
 5. જીરા 1/2 નાની ચમચી
 6. લાલ મરચું પાવડર 1/4 નાની ચમચી
 7. ગરમ મસાલો 1/2 નાની ચમચી
 8. કેસર ના તાંતણા 2 3
 9. નમક સ્વાદ પ્રમાણે
 10. દહીં 125 ગ્રામ
 11. ક્રીમ 250 મિલી
 12. દૂધ 1/2 કપ
 13. તેલ

સૂચનાઓ

 1. દાળ ને બોઇલ કરી લો.
 2. પછી સરસ રીતે ફેંટી લો.
 3. ક્રીમ, દૂધ અને દહીં ને ફેંટી લો.
 4. પેન માં 1 ચમચી તેલ નાંખી તેજ પત્તુ નાંખો.
 5. સાંતળો.
 6. ક્રીમ મિશ્રણ નાંખો.
 7. દાળ નાંખો.
 8. લીલું મરચું, લાલ મરચું, નમક અને ગરમ મસાલો નાંખી મિક્સ કરો.
 9. 8 10 મિનિટ પકવા દો.
 10. જીરા અને લસણ નો વઘાર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર