Open in app

કેસર પિસ્તા દૂધ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  6 people
Hetal Shah7th Aug 2018

Kesar Pista Milk ના વિશે

Ingredients to make Kesar Pista Milk in gujarati

  • ૧ લિટર તાજુ દૂધ
  • સાકર સ્વાદ અનુસાર
  • ૧૫ જેટલા કેસર નાં તાતણાં ૨ ચમચી ગરમ દૂધ માં પલાળેલા
  • નાની વાટકી પિસ્તા ની કતરણ ગરમ દૂધ માં પલાળેલું
  • એલચી પાઉડર સ્વાદ અનુસર

How to make Kesar Pista Milk in gujarati

  1. મોટી તપેલી માં દૂધ ગરમ કરવા મૂકો
  2. પેહલા ફાસ્ટ ગેસ...હુંફાળો આવે એટલે સ્લો ગેસ કરી ગરમ થવા દો
  3. બે હુફાળા થાય એટલી વાર ગરમ થવા દો
  4. પછી સ્વાદ અનુસાર સાકાર ઉમેરો
  5. પલાળેલું કેસર અને પિસ્તા નું દૂધ ઉમેરો
  6. એક હુફાળા સુધી ગરમ થવા દો
  7. ગેસ બંધ કરી એલચી પાઉડર ઉમેરો
  8. બરાબર હલાવી ગરમ ગરમ સર્વ કરો.

Reviews for Kesar Pista Milk in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kesar Pista Milk in gujarati

  • દૂધ પાક

    6 likes
  • દૂધ પૌઆ

    2 likes
  • દૂધ પૌવા

    5 likes
  • એલચી દૂધ

    1 likes
  • મેવા દૂધ

    1 likes
  • દૂધ પૌંઆ

    1 likes