હોમ પેજ / રેસિપી / પાપડ ખિચડી સમોસા

Photo of Papad Khichdi Samosa by Rani Soni at BetterButter
423
0
0.0(0)
0

પાપડ ખિચડી સમોસા

Aug-07-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડ ખિચડી સમોસા રેસીપી વિશે

પાપડ સમોસા ખાવામાં ખૂબ જ લાજવાબ અને બનાવવામાં ખૂબ સહેલા છે. જે ટેસ્ટી અને ક્રિસ્પી છે. મે પાપડ સમોસા ના મિશ્રણ માં ખિચડી મૂકી છે.આવો જાણીએ આને બનાવવાની વિધિ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 પાપડ
  2. 1 કપ મસાલા ખિચડી
  3. 1/4 ચમચી ચાટ મસાલો
  4. 1 ચમચી લસણ ની ચટણી
  5. 1 ચમચી સમારેલ કાંદા
  6. 1 ચમચી કોથમીર
  7. 2-3 ચમચી તેલ

સૂચનાઓ

  1. અેક પાપડ લો
  2. પાપડ ને મધ્યમથી કાપી લો
  3. હવે અેક ટુકડો લઈ વચ્ચે 2 ચમચી ખિચડી નું મિશ્રણ મૂકી લો
  4. પાણી થી સમોસા ની આજુ બાજુ કિનારે પાણી લગાઈ લો અને સમોસા વાળી લો
  5. જેમ સમોસા નો આકાર હોય છે
  6. તમામ સમોસા આમ તૈયાર કરો
  7. તેલ ગરમ કરો
  8. સમોસા ને સેલો ફા્ય કરો
  9. તેમને પ્લેટમાં લો ચાટ મસાલો ભભરાવી
  10. લસણ ની ચટણી અને સમારેલ કાંદા, કોથમીર જોડે પિરસો
  11. પાપડ સમોસા તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર