Open in app

ચવાણું ના ભરેલા મરચા અને લીલા મસાલા ના બટેટાવડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
jigna jivani manek7th Aug 2018

Bharela marachana pkoda and vada ના વિશે

Ingredients to make Bharela marachana pkoda and vada in gujarati

  • ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  • ૩/૪ મોટા બટેટા
  • ૨૫૦ ગ્રામ ચવાણું
  • ૧૨/૧૫ મોળા મરચા
  • ૨ મોટી ચમચી આદુ મરચાં લસણ ની
  • પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧/૪ મોટી ચમચી હળદર
  • ૧/૨ મોટી ચમચી અળદનીદાળ
  • ૪/૬ મીઠા લીમડાના પાન
  • ૧ લીંબુનો રસ
  • ૧ મોટી ચમચી ખાંડ
  • ૧/૨ નાની ચમચી સાજીના ફૂલ
  • તળવા માટે તેલ

How to make Bharela marachana pkoda and vada in gujarati

  1. ચવાણું મીક્ષરમાં પીસી લો
  2. બટેટા બાફી લો
  3. મરચાને વચ્ચે કાપા પાડી તેમાં પીસેલ ચવાણું
  4. ભરી લો અને પછી બટેટાનો માવો તૈયાર કરી
  5. તેમાં હળદર મીઠું આદુ મરચાની પેસ્ટ
  6. કોથમીર ખાંડ લીંબુનો રસ મિક્સ કરો
  7. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં
  8. અળદનીદાળ અને લીમડાના પાન નાખી
  9. તેમાં તૈયાર કરેલા બટાકા ના માવો વઘાર કરો
  10. હવે માવો ઠંડો પડે એટલે તેના ગોળા વાળી
  11. હવે એક વાસણમાં ચણાનો લોટ લો પછી
  12. તેમાં પાણી નાખી ભજીયા ખીરું તૈયાર કરો
  13. તેમાં મીઠું સાજીના ફૂલ તેલ લીંબુનો રસ
  14. બધુ બરાબર મિક્સ કરો અને તેમાં ગાંઠ
  15. ન પડે તે રીતે મિક્સ કરો તેમાં ભરેલા મરચા
  16. અને બટેટા ના ગોળા નાખી ભજીયા બનાવવા
  17. તળી લો અને તૈયાર છે સ્વાદિષ્ટ ભજીયા

Reviews for Bharela marachana pkoda and vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bharela marachana pkoda and vada in gujarati