હોમ પેજ / રેસિપી / ચવાણું ના ભરેલા મરચા અને લીલા મસાલા ના બટેટાવડા

Photo of Bharela marachana pkoda and vada by jigna jivani manek at BetterButter
830
0
0.0(0)
0

ચવાણું ના ભરેલા મરચા અને લીલા મસાલા ના બટેટાવડા

Aug-07-2018
jigna jivani manek
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચવાણું ના ભરેલા મરચા અને લીલા મસાલા ના બટેટાવડા રેસીપી વિશે

ગમે ત્યારે બનાવી શકાય છે અને સ્વાદિષ્ટ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૩/૪ મોટા બટેટા
  3. ૨૫૦ ગ્રામ ચવાણું
  4. ૧૨/૧૫ મોળા મરચા
  5. ૨ મોટી ચમચી આદુ મરચાં લસણ ની
  6. પેસ્ટ
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. ૧/૪ મોટી ચમચી હળદર
  9. ૧/૨ મોટી ચમચી અળદનીદાળ
  10. ૪/૬ મીઠા લીમડાના પાન
  11. ૧ લીંબુનો રસ
  12. ૧ મોટી ચમચી ખાંડ
  13. ૧/૨ નાની ચમચી સાજીના ફૂલ
  14. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. ચવાણું મીક્ષરમાં પીસી લો
  2. બટેટા બાફી લો
  3. મરચાને વચ્ચે કાપા પાડી તેમાં પીસેલ ચવાણું
  4. ભરી લો અને પછી બટેટાનો માવો તૈયાર કરી
  5. તેમાં હળદર મીઠું આદુ મરચાની પેસ્ટ
  6. કોથમીર ખાંડ લીંબુનો રસ મિક્સ કરો
  7. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં
  8. અળદનીદાળ અને લીમડાના પાન નાખી
  9. તેમાં તૈયાર કરેલા બટાકા ના માવો વઘાર કરો
  10. હવે માવો ઠંડો પડે એટલે તેના ગોળા વાળી
  11. હવે એક વાસણમાં ચણાનો લોટ લો પછી
  12. તેમાં પાણી નાખી ભજીયા ખીરું તૈયાર કરો
  13. તેમાં મીઠું સાજીના ફૂલ તેલ લીંબુનો રસ
  14. બધુ બરાબર મિક્સ કરો અને તેમાં ગાંઠ
  15. ન પડે તે રીતે મિક્સ કરો તેમાં ભરેલા મરચા
  16. અને બટેટા ના ગોળા નાખી ભજીયા બનાવવા
  17. તળી લો અને તૈયાર છે સ્વાદિષ્ટ ભજીયા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર