મસાલા બાજરાનો રોટલો
તૈયારીનો સમય 5 min
બનાવવાનો સમય 5 min
પીરસવું 2 people
jigna jivani manek7th Aug 2018
Msala bajara ki roti ના વિશે
Ingredients to make Msala bajara ki roti in gujarati
- ૧ મોટો કટોરો બાજરાના લોટ
- ૧/૪ મોટી ચમચી હળદર
- ૧/૪ મોટી ચમચી હીંગ
- ૧/૨ મોટી ચમચી તીખા નો ભુક્કો
- સ્વાદ પ્રમાણે મીઠું
How to make Msala bajara ki roti in gujarati
- એક વાસણમાં બાજરાના લોટમાં
- હળદર મીઠું હીંગ તીખા બધુ મિક્સ કરી
- લોટ બાંધી લો અને તેમાંથી હાથ વડે
- રોટલો બનાવી માટીની તાવડી પર પકાવો
- તૈયાર છે સ્વાદિષ્ટ બાજરાના રોટલા અને
- તેને મસાલા દહીં અથવા વઘારેલ દહીં
- સાથે ખાઈ શકાય છે