હોમ પેજ / રેસિપી / મસાલા બાજરાનો રોટલો

Photo of Msala bajara ki roti by jigna jivani manek at BetterButter
515
0
0.0(0)
0

મસાલા બાજરાનો રોટલો

Aug-07-2018
jigna jivani manek
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા બાજરાનો રોટલો રેસીપી વિશે

તે ખાવામાં ખુબ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ મોટો કટોરો બાજરાના લોટ
  2. ૧/૪ મોટી ચમચી હળદર
  3. ૧/૪ મોટી ચમચી હીંગ
  4. ૧/૨ મોટી ચમચી તીખા નો ભુક્કો
  5. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. એક વાસણમાં બાજરાના લોટમાં
  2. હળદર મીઠું હીંગ તીખા બધુ મિક્સ કરી
  3. લોટ બાંધી લો અને તેમાંથી હાથ વડે
  4. રોટલો બનાવી માટીની તાવડી પર પકાવો
  5. તૈયાર છે સ્વાદિષ્ટ બાજરાના રોટલા અને
  6. તેને મસાલા દહીં અથવા વઘારેલ દહીં
  7. સાથે ખાઈ શકાય છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર