હરાબરા ઢોસા | Harabhara dosa Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Harabhara dosa recipe in Gujarati, હરાબરા ઢોસા, Jhanvi Chandwani
હરાબરા ઢોસાby Jhanvi Chandwani
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

About Harabhara dosa Recipe in Gujarati

હરાબરા ઢોસા વાનગીઓ

હરાબરા ઢોસા Ingredients to make ( Ingredients to make Harabhara dosa Recipe in Gujarati )

 • રવો-૨ ચમચા
 • ચોખા નો -૨ ચમચા
 • ગેહુ નો લોટ-૧ ચમચો
 • પાલક
 • બૂટ્ટા
 • ડુંગળી
 • લસણ
 • આદું
 • મીઠુ
 • ગરમ મસાલો
 • હરા મરચા
 • તેલ

How to make હરાબરા ઢોસા

 1. બધા લોટ મિક્સ કરી મીઠુ નાખી ખીરું તૈયાર કરવું
 2. ભરવા માટે પાલક ની સામગ્રી
 3. તેલ માં ડુંગળી લસણ આદું મરચા નાખી સમરવા
 4. પછી પાલક અને બૂટ્ટા નાખવા
 5. મીઠુ અને ગરમ મસાલો નાખવો
 6. આવો મસાલો તૈયાર કરવો
 7. ડોસા નો ખીરું લઇ ડોસા તવા માં ફેલાવો
 8. શેકાઈ જાય પછી મસાલો ભરવો
 9. ફોલ્ડ કરી પ્લેટ માં સજાવો

Reviews for Harabhara dosa Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો