Open in app

મરચા નો સંભારો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Yashi Bhumi Kariya7th Aug 2018

marcha no sambharo ના વિશે

Ingredients to make marcha no sambharo in gujarati

  • લીલાં મરચા સાત
  • તેલ બે ચમચી
  • મેથી એક ચમચી
  • રાય એક ચમચી
  • હળદર અડધી ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

How to make marcha no sambharo in gujarati

  1. તેલ ગરમ મૂકી મરચા ની ઉભી બે ચીરૂ કરવી તેલ ગરમ થાય પછી તેમાં રાય ,મેથી ,હળદર મૂકી મરચાં ને ધોઈ ને વઘારવા પાણી ની ડીશ ભરી ઢાંકી દેવી અંદર નાખવું નહિ.મીઠું ઉપરથી નાખવું.

Reviews for marcha no sambharo in gujarati (0)

No reviews yet.

Recipes similar to marcha no sambharo in gujarati

  • મરચા વડા

    0 likes
  • ભરેલા મરચા

    6 likes
  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes
  • રવા નો શીરો

    4 likes