હોમ પેજ / રેસિપી / મરચા નો સંભારો

Photo of marcha no sambharo by Yashi Bhumi Kariya at BetterButter
1036
3
0.0(0)
0

મરચા નો સંભારો

Aug-07-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મરચા નો સંભારો રેસીપી વિશે

મરચા ના સંભારા માં રાય ,મેથી વધારે નાખીયે તો ખુબ જ સારો લાગે છે

રેસીપી ટૈગ

  • સાંતળવું

સામગ્રી સર્વિંગ: 3

  1. લીલાં મરચા સાત
  2. તેલ બે ચમચી
  3. મેથી એક ચમચી
  4. રાય એક ચમચી
  5. હળદર અડધી ચમચી
  6. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. તેલ ગરમ મૂકી મરચા ની ઉભી બે ચીરૂ કરવી તેલ ગરમ થાય પછી તેમાં રાય ,મેથી ,હળદર મૂકી મરચાં ને ધોઈ ને વઘારવા પાણી ની ડીશ ભરી ઢાંકી દેવી અંદર નાખવું નહિ.મીઠું ઉપરથી નાખવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર