હોમ પેજ / રેસિપી / અળદની દાળ સાથે રોટલા

Photo of adadni ni dal sathe rotala by Yashi Bhumi Kariya at BetterButter
932
3
0.0(0)
0

અળદની દાળ સાથે રોટલા

Aug-07-2018
Yashi Bhumi Kariya
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અળદની દાળ સાથે રોટલા રેસીપી વિશે

અળદની દાળ રોટલા સાથે સારી લાગે છે શનિવારે લોકો અળદની દાળ રોટલા બનાવતા હોય છે આ માન્યતા દાદી ના સમય ની છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું

સામગ્રી સર્વિંગ: 2

  1. એક વાટકી અળદની દાળ
  2. તેલ ત્રણ ચમચી
  3. રાય અડધી ચમચી
  4. લીમડો એક ડાળ
  5. હળદર અડધી ચમચી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ટામેટું અડધું
  8. ધાણા ભાજી સુધારેલી અડધી ચમચી

સૂચનાઓ

  1. અળદની ની દાળ ને બાફી ને તેમાં મસાલા કરવા તેમાં હળદર,મીઠું ,ટામેટું ,લીમડો નાખવો પછી ખુબ ઉકાળી ને વઘાર કરવો જેમાં પણ લીમડો ,રાય નાખી દાળ ને વઘારવી .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર