Open in app

અળદની દાળ સાથે રોટલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya7th Aug 2018

adadni ni dal sathe rotala ના વિશે

Ingredients to make adadni ni dal sathe rotala in gujarati

  • એક વાટકી અળદની દાળ
  • તેલ ત્રણ ચમચી
  • રાય અડધી ચમચી
  • લીમડો એક ડાળ
  • હળદર અડધી ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ટામેટું અડધું
  • ધાણા ભાજી સુધારેલી અડધી ચમચી

How to make adadni ni dal sathe rotala in gujarati

  1. અળદની ની દાળ ને બાફી ને તેમાં મસાલા કરવા તેમાં હળદર,મીઠું ,ટામેટું ,લીમડો નાખવો પછી ખુબ ઉકાળી ને વઘાર કરવો જેમાં પણ લીમડો ,રાય નાખી દાળ ને વઘારવી .

Reviews for adadni ni dal sathe rotala in gujarati (0)

No reviews yet.

Recipes similar to adadni ni dal sathe rotala in gujarati

  • સરગવો દાળ સાથે

    1 likes
  • ઠંડા રોટલા સાથે તીખારી

    3 likes
  • પાલક સાથે ચણા ની દાળ નું શાક

    2 likes
  • ટમેટા બટેકા નુ શાક, રોટલા સાથે

    2 likes
  • ભરેલી ડુંગરી નુ શાક સાથે બાજરા ના રોટલા અને ભાત

    6 likes