હોમ પેજ / રેસિપી / મસાલા બટર સ્વીટ કોર્ન

Photo of Masala butter sweet corn by Rani Soni at BetterButter
549
0
0.0(0)
0

મસાલા બટર સ્વીટ કોર્ન

Aug-07-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા બટર સ્વીટ કોર્ન રેસીપી વિશે

વરસાદ ની મોસમ માં જ્યારે તમે બજારની મુલાકાત લો છો ત્યારે બટર અને મસાલા સાથે મીઠી મકાઈના સુવાસ થી જ પ્રેમ થઈ જાય છે બસ હવે આ રેસીપી સાથે તમારા ઘરમાં જ બજાર નો સ્વાદ મેળવો. ઉપરાંત,સાંજ ની ભૂખ માટે પણ આ સ્વાસ્થ અને સ્વાદિષ્ટ નાસ્તો પૂરવાર થશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઇટાલિયન
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 અમેરીકન મકાઇ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. હળદર ચપટી
  4. 1 ચમચી બટર
  5. ઝીણી સમારેલી કોથમીર
  6. 1 ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  7. 1 લીંબુ નંગ

સૂચનાઓ

  1. કુકર માં મકાઇ નાખી તે ડૂબે તેટલું પાણી રેડી
  2. મીઠું સ્વાદ અનુસાર અને હળદર ઉમેરી
  3. 4-5 વ્હીસલ વગાડી ને બાફી લો
  4. બહાર કાઢી બટર ,મીઠું,ચીલી ફ્લેક્સ, લીંબુ નો રસ લગાઈ
  5. ઝીણી સમારેલી કોથમીર થી સજાવટ કરી ગરમ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર