હોમ પેજ / રેસિપી / લીલી ચોરી નું શાક

Photo of lili chori nu sak by Yashi Bhumi Kariya at BetterButter
2001
3
0.0(0)
0

લીલી ચોરી નું શાક

Aug-07-2018
Yashi Bhumi Kariya
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલી ચોરી નું શાક રેસીપી વિશે

લીલી ચોરી નું શાક બપોર ના ભોજન ની આઈટમ છે તેમાં લસણ નાખવાથી ટેસ્ટી બને છે .

રેસીપી ટૈગ

  • આસાન
  • પ્રેશર કુક

સામગ્રી સર્વિંગ: 2

  1. લીલી ચોરી બસો ગ્રામ
  2. તેલ એક ચમચો
  3. હિંગ ચપટી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ટામેટું એક નંગ
  6. ગરમ મસાલો ટેસ્ટ મુજબ
  7. ધાણા ભાજી થોડીક
  8. હળદર અડધી ચમચી નાની
  9. લાલ મરચા પાવડર એક ચમચી
  10. ધાણા જીરું

સૂચનાઓ

  1. ચોરી ને ઝીણી સુધારી તેમાં બટેટું પણ નાખી શકો પછી તેલ મૂકી હિંગ મૂકી શાક ને વઘારવું તેમાં લાલ મરચું ,ધાણા જીરું લસણની પેસ્ટ હળદર,મીઠું,ગરમ મસાલો નાખી જરૂર મુજબ પાણી નાખી કુકર માં સિટી કરવી .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર