Open in app

ટિડોરા બટેટા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja7th Aug 2018

Potato tindora sabji ના વિશે

Ingredients to make Potato tindora sabji in gujarati

  • ટિડોરા ૨૫૦ ગ્રામ
  • બટેટા ૨
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧/૨ ચમચી
  • તેલ.૩ ચમચી

How to make Potato tindora sabji in gujarati

  1. સૌથી પહેલા ટીડોરા બટેટા ને ધોઈ લો
  2. બટેટા ની છાલ ઉતારી લો
  3. બનેને સુધારી લેવા
  4. કડાઈમાં તેલ મૂકી વધાર કરવો
  5. ઢાંકી ને ચઢવા દો
  6. ચઢી ગયા બાદ હળદર, મીઠું, મરચુ નાખો

Reviews for Potato tindora sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato tindora sabji in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes