હોમ પેજ / રેસિપી / ટિડોરા બટેટા નુ શાક

Photo of Potato tindora sabji by Aachal Jadeja at BetterButter
1034
2
0.0(0)
0

ટિડોરા બટેટા નુ શાક

Aug-07-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટિડોરા બટેટા નુ શાક રેસીપી વિશે

લીલી પીળી વાનઞી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ટિડોરા ૨૫૦ ગ્રામ
  2. બટેટા ૨
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. હળદર ૧/૨ ચમચી
  5. મરચું ૧/૨ ચમચી
  6. તેલ.૩ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલા ટીડોરા બટેટા ને ધોઈ લો
  2. બટેટા ની છાલ ઉતારી લો
  3. બનેને સુધારી લેવા
  4. કડાઈમાં તેલ મૂકી વધાર કરવો
  5. ઢાંકી ને ચઢવા દો
  6. ચઢી ગયા બાદ હળદર, મીઠું, મરચુ નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર